અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કસાઈવાડમાંથી ગૌ વંશ સાથે ખાટકીની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યો હતો
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યો હતો
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગામોની 32 ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સંજાલી ઇલેવન અને હથુરણ ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો.
અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો