અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી સુરતથી ઝડપાયો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં સુકાવલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.જેમાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હતું.
અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.