ભરૂચ: જંબુસર APMCની ચૂંટણીમાં પૂર્વમંત્રીના પુત્રનો વિજય, ભાજપે જાહેર કરેલ ઉમેદવારની હાર !
ગુજરાત, સમાચાર, Featured,
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી