સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,
ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરિડીયન બિઝનેસ સેન્ટરમાં આવેલ "સનરાઈઝ ડેવલપર્સ" નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી,
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.
સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.