અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી સુરતની 2 મહિલાઓની વિદેશી દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી અટકાયત...
બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.
બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.
અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો.
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
પાનોલી સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર છેલ્લા ઘણા દિવસથી બનતી લૂંટની ઘટનામાં ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર પોલીસે કરંજ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે
જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.