ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે આશ્રય સ્થાન, પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું
પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું