Connect Gujarat

You Searched For "ATS"

PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવાન ઝડપાયો, બ્રેકઅપ બાદ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કર્યું કૃત્ય

28 Nov 2022 12:57 PM GMT
પ્રેમ સબંધમાં યુવતી ના પાડતા IT એન્જિનયર યુવકે ફેક ID બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા મેલ કર્યો હતો.

અમદાવાદ : આસારામ બાપુનું વધુ એક હત્યા કેસમાં નામ ખુલ્યું, હરિદ્વારથી પ્રવીણ વકીલની ATSએ કરી ધરપકડ

26 Nov 2022 10:48 AM GMT
આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરનાર પ્રવિણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં ફરતો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...

અમદાવાદ : ATSએ કર્યો ડુપ્લીકેટ વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 4 ઇસમોનીઓ ધરપકડ

22 Oct 2022 7:28 AM GMT
વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે થઈ છેતરપિંડી, નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ : કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન, કચ્છ નજીકથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

8 Oct 2022 11:11 AM GMT
ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું જાણે સામાન્ય બની ગયું છે. તેમ 1-2 કરોડ નહીં, પણ 200-300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે.

વડોદરા : સાવલી ડ્રગ્સ કેસ મુદ્દે ડ્રગ્સ માફિયાઓનું આતંકી સંગઠન સાથે કનેક્શન..!, રાજ્યભરમાં ATSનું સર્ચ ઓપરેશન

27 Aug 2022 5:36 AM GMT
ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના સાવલી તાલુકામાં મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જે મામલે ડ્રગ્સ...

સુરત: સુડાના નિવૃત્ત નગર નિયોજકની અપ્રમાણસર મિલકત મુદ્દે ધરપકડ,જુઓ કેટલી મિલકત મળી આવી

3 Aug 2022 10:25 AM GMT
સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સરકારી પગાર લીધા બાદ કોઈપણ વ્યક્તિનું કામ કરવા માટે લાંચની રકમ માંગતા હોવાની સતત ફરિયાદો ગુજરાત સરકાર અને ACB...

NIA અને ATSનું ગુજરાતમાં મોટું ઓપરેશન: ભરૂચ,સુરત અને નવસારીમાં સર્ચ ઓપરેશન,દેશ વિરોધી પ્રવૃત્તિનો મામલો હોવાની માહિતી

31 July 2022 8:10 AM GMT
ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.

અમદાવાદ : ગુજરાત ATSને કચ્છના જખૌમાંથી મળી આવ્યું રૂ. 250 કરોડનું બિનવારસી ડ્રગ્સ…

6 Jun 2022 12:21 PM GMT
જખૌમાંથી મળ્યું રૂ. 250 કરોડનું બિનવારસી ડ્રગ્સ પાકિસ્તાનીઓએ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હશે : BSF

1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોંટેડ દાઉદના ચાર સાગરીતો અમદાવાદથી ઝડપાયા

17 May 2022 7:32 AM GMT
ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે.

સૌરાષ્ટ્રમાંથી વધુ 9 આરોપી હથિયાર સાથે એટીએસના સંકજામાં, જાણો વધુ

14 May 2022 5:31 AM GMT
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરો ગુજરાત ATS એ ઝડપ્યા હતા

અમદાવાદ : ATSને મળી વધુ એક મોટી સફળતા, 18 હથિયારો સાથે 9 લોકોની કરી ધરપકડ…

13 May 2022 3:35 PM GMT
રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ જ 28 જેટલા ઇસમોને 60 હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની ATSને...

અમદાવાદ : રાજ્ય બહારથી લવાતા હથિયારોના કારોબારનો ATSએ કર્યો પર્દાફાશ, 22 શખ્સોની ધરપકડ

5 May 2022 11:40 AM GMT
રાજ્ય બહારથી ગુજરાતમાં લવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કરી ATSએ 54 જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.