ગુજરાતનવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે “ધોરડો” ગુજરાતની ઝાંખી, લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર... પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ રજૂ કરતાં “ધોરડો” વિષય અંતર્ગત ટેબ્લો રજૂ કરવામાં આવશે. By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવવા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ... કચ્છ જિલ્લાના ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 11 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે નિર્માણ પામેલ જંગલ સફારી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકરમાં જંગલ સફારી નિર્માણ પામેલ છે. By Connect Gujarat 27 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: અટલ બ્રિજ બન્યો આકર્ષણનું કેન્દ્ર, 5 લાખ લોકોએ કરી મુલાકાત શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : “ચોટીલા ઉત્સવ”માં તલવાર રાસ સહિતની સાંસ્કૃતિક કૃતિએ લોકોમાં જમાવ્યું અનેરું આકર્ષણ પવિત્ર યાત્રાધામ ચોટીલામાં 2 દિવસીય રાજ્યકક્ષાના 'ચોટીલા ઉત્સવ-2023'નો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:કોસમોસ વેલી જોવા માટે હવે કશ્મીર જવું નહીં પડે, જુઓ ગુજરાતમાં ક્યાં બન્યુ આકર્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરામાં યોજાનાર વિન્ટેજ કાર શોમાં હીંમતનગરના દોલત વિલાસ પેલેસના રાજવી પરિવારની આ કાર બનશે આકર્ષણનું કેન્દ્ર વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો ૬ થી ૮ જાન્યુઆરી ત્રણ દિવસ યોજાશે.જેમાં ૩૫૦ થી વધુ દેશ અને વિદેશની વિન્ટેજ કાર મુકવામાં આવશે. By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રથયાત્રામાં અખાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર, બાળકો સહિત વૃદ્ધોએ પણ કરતબ રજૂ કર્યા રથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે By Connect Gujarat 01 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn