Connect Gujarat

You Searched For "ban"

દેવભૂમિ દ્વારકા: જગપ્રખ્યાત શિવરાજપુર બીચ પર હવે ત્રણ મહિના ન્હાવા પર પ્રતિબંધ,વાંચો કેમ લેવાયો નિર્ણય !

26 May 2023 9:54 AM GMT
જો તમે દ્વારકા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. વાત જાણે એમ છે કે, દ્વારકા જિલ્લા કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.

ભરૂચ: કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા યોજાયુ વિરોધ પ્રદર્શન

6 May 2023 7:46 AM GMT
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ,વાંચો કેમ લેવાયો નિર્ણય

8 Feb 2023 6:34 AM GMT
શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા: MSUની સાયન્સ ફેકલ્ટીમાં ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ, નમાઝનો વિડીયો થયો હતો વાયરલ

17 Jan 2023 12:31 PM GMT
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવા અંગેનો વિડીયો વાયરલ થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે

અંકલેશ્વર: શહેરી વિસ્તારમાં દિવસ દરમ્યાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ

8 Jan 2023 8:24 AM GMT
ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે.

ભરૂચ: હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુસંગઠનોની માંગ,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત

13 Oct 2022 7:43 AM GMT
હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ

ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી

8 Sep 2022 10:40 AM GMT
શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન

આ મોબાઈલ યુઝર્સ 24 ઓક્ટોબરથી WhatsApp ચલાવી શકશે નહીં, વાંચો અહી.!

2 Sep 2022 8:37 AM GMT
દર વર્ષે, WhatsApp કેટલાક ઉપકરણોમાં તેનું સમર્થન બંધ કરે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થવાનું છે. અહેવાલ છે કે WhatsApp કેટલાક જૂના iPhones માટે તેનું...

ભક્તો ધ્યાન આપો : ઉત્તરાખંડના 2 ધામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આ સામાન લઈ જઈ શકાશે નહીં..!

21 Aug 2022 7:31 AM GMT
બીજા કેદાર મધ્યમેશ્વર, ત્રીજા કેદાર તુંગનાથ સહિત અન્ય મંદિરો અને બુગ્યાલો (વેલ્વેટ મેડોઝ)માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ...

પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો માત્ર વર્લ્ડ કપ જ નહીં ભારતીય ફૂટબોલ ટીમની 2 આંતરરાષ્ટ્રીય મેચો થશે રદ

17 Aug 2022 10:13 AM GMT
વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તૃતીય પક્ષની દખલગીરીને કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.

ગૂગલે ભારત સાથે જોડાયેલા ઘણા દૂષિત ડોમેન્સ પર પ્રતિબંધ મૂક્યો , જે સંબંધિત છે 'હેક ફોર હાયર' જૂથ સાથે

3 July 2022 7:20 AM GMT
યુએસ ટેક જાયન્ટ ગૂગલના થ્રેટ એનાલિસિસ ગ્રુપ (TAG) એ ભારત સાથે જોડાયેલા એક ડઝનથી વધુ દૂષિત ડોમેન્સ અને વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આજથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની આ 19 વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો કેટલાક મહત્વના તથ્યો

1 July 2022 5:51 AM GMT
દેશમાં આજથી એટલે કે શુક્રવાર, 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.