બનાસકાંઠા : વરસાદ અને પૂરથી તારાજી સર્જાયા બાદ સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી....
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી....
રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં 16,800 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે હાલમાં દાંતીવાડામાં 3,590 ક્યુસેક પાણીની આવક ચાલુ છે
આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય ભોલે ગ્રુપ દ્વારા આયોજિત શારદાપીઠ – કાશ્મીર યાત્રાનું પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરાવ્યું
જાંબુડી ગામ નજીક કાર પર અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો.
બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ
મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા
ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નિપજ્યા હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી
થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા