ગુજરાતબનાસકાંઠા : SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે. By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કોરોના સામે જંગ જીતવા માટે સજ્જ,10 ICU બેડ,આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : સરહદી સીમા સુરક્ષામાં કરાયો વધારો,122 ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : ડીસાના બલોધરની પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગથી 36 ગાયોના મોતથી ચકચાર ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નિપજ્યા હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી By Connect Gujarat Desk 16 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : થરાદમાં પોલીસના વાહન ચેકિંગમાં મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો,બે આરોપીની પોલીસે કરી ધરપકડ બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“ડીસા” અગ્નિકાંડની તપાસ : SITના અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર ડીસા બ્લાસ્ટના 18 મૃતકોના કરાયા અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn