સુરત : પાનના ગલ્લે સિગારેટના બાકી રૂ. 2 માંગતા યુવાને રૂ. 10નો સિક્કો ફેંક્યો, ઠપકો આપતા થયેલી મારામારીમાં એક યુવકનું મોત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં મોહનની ચાલ નજીક સિગરેટ લેવા બાબતે બાબલ થઈ હતી.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં મોહનની ચાલ નજીક સિગરેટ લેવા બાબતે બાબલ થઈ હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો
મળતી માહિતી મુજબ આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર નજીક રાજોડપુરામાં મંગળવાર સાંજના સમયે ક્રિકેટ રમીને કેટલાક યુવાનો પરત ફરી રહ્યા હતા
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો.
જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે એવી ઘટના બની જેમાં પોલીસ પર હુમલો કર્યો તો ક્યાંક પોલીસ સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ધમકી આપી હતી.
પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવના બનાવમાં પોલીસે પુણે મહારાષ્ટ્રના ચાર જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે