ભરૂચ: અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એરસ્ટ્રીપ શરૂ થાય એવા એંધાણ,જુઓ કોણે કરી મુલાકાત
જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી
જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પાંડેસરા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
અમદાવાદની વધુ 2 શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
પેપર લીક કાંડ મામલે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું.
મહુવાના જાગધારમાં વાવાઝોડાએ સર્જી હતી તબાહી, તાઉતે વાવાઝોડું આવ્યું હોવાને 7 મહીના વીતી ગયા
સાકરોડીયા ગામમાં યોજાયા અનોખા લગ્ન, વર-કન્યા વિદેશી અને જાનૈયાઓ ગુજરાતી