ભરૂચ ભરૂચ: નેશનલ હાઇવે પર ટ્રક આગળ ચાલતા વાહનમાં ભટકાય, ટ્રક ચાલકને એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવાયો ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતાં 3 યુવાનોના મોત કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા By Connect Gujarat 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ કાળમુખા ટ્રકના તોતિંગ ટાયરો ફરી વળતાં પતિની સામેજ પત્ની અને ભત્રીજાનું મોત, ભરૂચના અમોદની ઘટના બત્રીસી નાળા પાસે સાંજે ચાર કલાકે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તથા ભત્રીજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ વિદ્યાર્થીનીનો શ્વાસ રૂંધાયો..! ભરૂચ ઝગડિયામાં ડીપી શાહ વિદ્યામંદિર બાદ મોટસોરવાની હાઇસ્કુલમાં વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ ખસેડાઇ મોટસોરવા હાઇસ્કુલની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ આવતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ By Connect Gujarat 25 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ કંપનીમાં આગ,2 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત... મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોચતા હૈયાફાટ રુદન સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 15 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસે હવાલાના લાખો રૂપિયા સાથે કેરિયરની કરી ધરપકડ, થઈ શકે છે મોટા ખુલાસા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી By Connect Gujarat 13 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના, પોલીસને ફુટેલી 4 બુલેટ મળી આવી નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી By Connect Gujarat 11 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ભરૂચ પોલીસ ભરૂચ પોલીસે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની દબોચી લીધા By Connect Gujarat 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn