ભરૂચ: શુકલતીર્થ ઉત્સવના આયોજન સંદર્ભે કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાય
સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજનને લઈ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજનને લઈ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું
કલેકટર ગૌરાંગ મકવાણાએ સુશાસન દિનની અધિકારીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે છેવાડાના લોકોના કાર્યો સુવ્યવસ્થિત થાય એટલે સુશાસન જળવાઈ છે.
ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે
ભરૂચ અને અંકલેશ્વરની 25 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ મંડળોના પ્રમુખ અને સભ્યોએ બન્ને IAS અધિકારીઓ તુષાર સુમેરા અને ગૌરાંગ મકવાણાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું
અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાય