અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર અંદાડા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો