અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભાંગવાડ વિસ્તારમાંથી રૂ.1 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કરાયા
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અવિનાશ હરીલાલ વસાવે હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ કોરાઇ ફળીયામાં પોતાના ઘરે હાજર છે
રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે નવા અવિધા ગામની પાછળ આવેલ સીમમા ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬૩ નંગ બોટલ મળી કુલ ૨૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ચોરીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી જગદીપ વસાવાની ધરપકડ કરી હતી અને તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગૌસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઇ જુગાર રમી રહ્યા
એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડ પટ્ટીમાં ફરી રહ્યા છે.