ભરૂચ:અંકલેશ્વર-હાંસોટમાં સરેરાશ 2 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતોના લાલટે ચિંતાની લકીર
શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે
શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો
જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.
ખેડૂતે રામફળની ખેતીમાં સારી માવજત કરતાં રામફળના ઝાડ ઉપર મબલક પ્રમાણમા ફળ લાગ્યા છે.
ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન.