Home > bharuch murder news
You Searched For "Bharuch Murder News"
ભરૂચ: પિતરાઇ ભાઈએ બહેનની છરીના ઘા મારી કરી હત્યા, ભાણેજની નજર સામે જ હત્યાકાંડને આપ્યો અંજામ
31 Jan 2023 2:57 PM GMTપારિવારિક અને આર્થિક ખટરાગમાં હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
અંકલેશ્વર : ગડખોલ ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ...
14 Aug 2022 10:39 AM GMTએક દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇસમ મોટા સિલિન્ડમાંથી નાના બોટલોમાં ગેસ રીફિલિંગ કરતો હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી..
ભરૂચ: જંબુસરના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
13 Aug 2022 8:36 AM GMTભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળુ કાપી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ: મોતાલી ગામના 17 વર્ષીય કિશોરની હત્યા,પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો
19 Nov 2021 11:21 AM GMTઅંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય...
ભરૂચ: માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો,વાંચો ચોંકાવનારો કિસ્સો
31 Aug 2021 9:13 AM GMTભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ: પત્ની સાથે આડાસંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની ઘાતકી હત્યા, આરોપી ઝડપાયો
18 Aug 2021 11:20 AM GMTભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.
ભરૂચ: અંકલેશ્વરમાં 2 સ્થળેથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળવાનો મામલો, હત્યામાં બાંગ્લાદેશી ઘૂષણખોરીનું કનેક્શન બહાર આવ્યું
9 July 2021 12:30 PM GMTઅંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.
ભરૂચ : અંકલેશ્વર અમરતપરા નજીકથી કપાયેલા હાથ-પગ મળ્યા જ્યારે સારંગપુર નજીકથી મળ્યું ધડ, જુઓ હત્યાનું કરપીણ સસ્પેન્સ
7 July 2021 8:58 AM GMTઅમરતપરા ગમે ધડ-માથા વગરના મૃતદેહનો બેગ મળવાનો મામલો, અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી.
ભરૂચ : પત્નીની હત્યામાં શકમંદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળ્યો, રહસ્યના તાણાવાણા
2 July 2021 12:47 PM GMTભરૂચની મહાવીર નગર સોસાયટી પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી 32 વર્ષીય પરણિતાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના ગુનામાં તેના પતિ પર શંકાની સોય...
ભરૂચ: આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીની પાવડાના ઘા મારી કરી કરપીણ હત્યા
1 July 2021 10:07 AM GMTભરૂચમાં આડાસંબંધના વહેમમાં હત્યા, પતિએ પત્નીની હત્યા કરી.
ભરૂચ:પતિએ આડા સંબંધના વહેમમાં પત્નીનાં પ્રેમીની છરીનાં ઘા ઝીંકી કરી કરપીણ હત્યા
12 Jun 2021 10:30 AM GMTદેરોલ ગામની સીમમાં યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કરાય હત્યા.
અંકલેશ્વર: જેના પર હતો યુવાનની હત્યાનો આરોપ એનો જ મૃતદેહ મળ્યો નર્મદા નદીમાંથી, શું કિન્નરે કરી બન્નેની હત્યા?
2 Feb 2021 12:00 PM GMTઅંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ નજીક રૂપિયા 1 લાખની લેતીદેતીમાં નર્મદા નદી કિનારે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યાના મામલામાં નવો જ વળાંક આવ્યો છે....