અંકલેશ્વર: DGVCLની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ !
અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે
રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી
ઇટોના ભઠ્ઠાના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૮ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ બી મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા
સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.
મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કરવામાં આવ્યા જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના નેતાઓ જોડાયા