જંબુસર : માલપુર ગામમાં સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં કામદાર પટકાતા કરુણ મોતને ભેટ્યો
માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવનભાઈ રાઠોડ ઉ.વ.35 રહેવાશી નાગપુર મહારાષ્ટ્રનાઓ થાંભલા પર વાયરીંગના કામ અર્થે ચઢ્યા હતા
માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવનભાઈ રાઠોડ ઉ.વ.35 રહેવાશી નાગપુર મહારાષ્ટ્રનાઓ થાંભલા પર વાયરીંગના કામ અર્થે ચઢ્યા હતા
હાલના સમયમાં મિત્રો સોશ્યલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે. તેવા મિત્રોના સ્નેહમિલનનો કાર્યક્રમ ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે યોજવામાં આવ્યો
ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં, ખેતરો પણ પાણી પાણી થઈ જશે
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિયેશન તથા ઑક્સિલિયમ સ્કુલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની 34મી સબ જુનીયર કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
જર્જરિત સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થઇ હતી.સર્જાયેલી ઘટનામાં એક પરિવાર બિલ્ડિંગમાં ફસાયો હતો,જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું