ભરૂચ: જિલ્લામાં SIR હેઠળ અંતિમ મતદાર યાદીમાં કુલ 11 લાખ મતદારો, 2.15 લાખ મતદારોના નામો રદ
ભરૂચ જિલ્લા Special Intensive Revesion (SIR) હેઠળ મંગળવારે ફાઇનલ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ. જેમાં કુલ 11.02 લાખ મતદારો નોંધાયા......
ભરૂચ જિલ્લા Special Intensive Revesion (SIR) હેઠળ મંગળવારે ફાઇનલ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ. જેમાં કુલ 11.02 લાખ મતદારો નોંધાયા......
બાળકોને મળતી સેવાઓ અને શિક્ષણનું સ્તર સુનિશ્ચિત કરવાના હેતુથી ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈને વેજલપુર સ્થિત મિશ્રશાળા-૧૫ ની આકસ્મિક મુલાકાત લીધી
ભરૂચ શહેરની ઓળખ સમાન પાંચબત્તી સર્કલનું રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આ સર્કલનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
ભરૂચમાં માર્ગના સમારકામની ચાલી રહેલ કામગીરીના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે મંદગતિએ ચાલતી કામગીરીના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ
મહાકાય અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યુ કરવામાં આવેલ મહાકાય અજગર અંદાજીત સાડા નવ ફૂટ લાંબો અને ૧૨ કિલો વજન ધરાવતા અજગરને ર વન વિભાગને સોંપવામા આવ્યો
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીના પગલે આવતીકાલ તારીખ 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે શહેરમાં એક જ સમય પાણી આપવામાં આવશે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધા ના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.