ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય સંજોગોમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા !
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ
બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
જંબુસરના કાવી ગામના વાવડી ફળિયામાં રહેતા સુજાન રાઠોડ અને હિરલ રાઠોડ નામના પ્રેમી પંખીડાઓએ ગામમાં જ વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પીકપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.