ભરૂચભરૂચ: અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવન પ્રભાવિત બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ By Connect Gujarat Desk 06 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાના શરૂઆત સાથે જ દુર્ઘટનાઓની ભરમાર, ઠેર ઠેર વીજ પોલ- વૃક્ષ ધરાશાયી ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કમોસમી વરસાદમાં વોર્ડ નંબર 7માં અન્ડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થતા ગંદા પાણી ઘરોમાં ઘુસતા સ્થાનિકોમાં રોષ ભરૂચના વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.. By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે ધરતીપુત્રોને આર્થિક ફટકો, વરસાદી પાણીની જમાવટથી ખેતરો સરોવર બન્યા... ભરૂચ તાલુકાના થામ ગામથી મહુધલા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી ધરતીપુત્રોને આર્થિક નુકશાનીનો માર પડ્યો છે. જેમાં વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ સાથે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી By Connect Gujarat Desk 04 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ,કંટ્રોલરૂમ શરૂ કરાયો ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી 101 અને 220151, 242300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી.જ્યારે રેસ્ક્યુની જરૂર પડે તો તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી By Connect Gujarat Desk 27 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડાના કારણે ટ્રકે પલટી મારી, તો વ્હોરવાડમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી By Connect Gujarat Desk 27 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો,નર્મદા ડેમની પણ જળ સપાટી વધી નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો By Connect Gujarat Desk 25 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn