ભરૂચ:10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડરના મામલામાં આરોપીને ફાંસીની સજાની માંગ
ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે. સાથેજ ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.