ભરૂચ અંકલેશ્વરમાં ભક્તોના દુઃખડા હરતા દશામાંની મૂર્તિઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
ભેંસલી ગામની સીમ આવેલ મોર્ડન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમા આર્યા રોડલાઇન્સમાં દહેજના સુપવાઈઝર દીલીપકુમાર ઉર્ફે દિપક ભગવતશરણ પટેરીયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી શ્રીજીની માટીની પ્રતિમા કેવી રીતે બનાવી શકાય એ અંગેનું માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચમાં વર્ષ 2015માં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં સામેલ આરોપીની મિલકત સીલ કરી દેવામાં આવી છે
ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ ડ્રેનેજનો ઉપરનો ભાગ તોડી જેસીબી મશીન વડે ગાયને બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.