ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 16 હજારથી વધુ આયુષ્માન વય વંદના કાર્ડ ઈશ્યુ કરાયા
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના ૨૫૦ થી જેટલા લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના ૨૫૦ થી જેટલા લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.
અંકલેશ્વર આધારિત આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ C & T Designs, જેનું નેતૃત્વ આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને કદમ શાહ કરે છે, તેમને Commercial Space (Small) કેટેગરીમાં IIID Design Excellence Awardsના રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મળ્યું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની પુર્ણાહુતી થઇ છે,પરંતુ નેત્રંગ તાલુકાના આટખોલ ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે ગામના બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયું છે
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.