ભરૂચ: એ ડિવિઝન પોલીસે કતલના ઈરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવ્યા, 2 ઇસમોની અટકાયત
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી “બિરસા મુંડા અમર રહો”ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી
ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે.
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.
ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું