ભરૂચ: જંબુસરમાં ST બસના કંડક્ટરે મુસાફરના રૂ.3 લાખના સોનાના દાગીના ભરેલ બેગ પરત કરી !
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તારની અગસ્તિ શૈશવ શાળા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી ભાવપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગસ્તિ ભારતવર્ષ શાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ચેતના સંસ્થા અમદાવાદ અને પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી ભરૂચના બે ગામ ઉમરવાડા અને મનાડ ગામમાં ઘોડિયા ઘરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગ
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે