ભરૂચ: આતંકી હુમલાના પગલે પહેલગામ,અમરનાથ અને ચારધામ યાત્રાના બુકીંગ રદ્દ !
ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે
બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો.
ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક દિશા કમિટીના અધ્યક્ષ અને સંસદસભ્ય મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.