ભરૂચ ભરૂચ: આમોદમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.4.95નો મુદ્દામાલ જપ્ત કરાયો ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે. By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંબિકા નગરના મકાનમાં તસ્કરો ઇન્ટરલોક ન તોડી શકતા વિલા મોઢે પરત ફર્યા, સમગ્ર કરતુત CCTV કેમેરામાં કેદ ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી, કલેકટર સહિતના અધિકારીઓએ હાથ ધર્યું સફાઈ અભિયાન ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વિશ્વયોગ દિવસની GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવણી, મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈ શરૂ કરાઇ, BJP પ્રમુખ પ્રકાશ મોદીએ તળાવને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા કરી માંગ ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સોમનાથ ટેકરા વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ગંદકીથી રહીશો ત્રાહિમામ, તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફસફાઈ ન કરતા સ્થાનિકો એ તંત્ર સામે રોષ ઠાલાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર જન પ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn