અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા 70મી રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ભરૂચ કલેકટરને એક પત્ર લખવામા આવ્યો જેમા જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને જોડતા હાઈવે ઉપર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલૂ કરવામા આવ્યો છે
ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો,ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા કાર ખરીદીના એગ્રીમેન્ટ રદ થયા બાદ ફરિયાદીએ ચેકનો ઉપયોગ કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રીના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા