ભાવનગર: પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રીક્ષાચાલકની પોલીસે કરી ધરપકડ
રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સિહોર જીઆઈડીસીમાં લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા
ભાવનગર શહેર તથા હાથબ ગામે એક યુવાનની હત્યા મળી એક જ રાત્રીમાં 3-3 હત્યા થઈ હતી. જેમાં યોગીનગર ખાતે થયેલ તબીબની હત્યા મામલે પોલીસે 8 શખ્સોમાંથી સગીર સહિત 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો