ભાવનગર : અલંગ શીપ યાર્ડ નજીક ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડની સથરા ચોકડી નજીક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.
ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડની સથરા ચોકડી નજીક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.
ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા મબલક ઉત્પાદનને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા છે.
ભાવનગર શહેરમાંથી પસાર થતી બે નદીઓની અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે. એક નદીના શુધ્ધિકરણની પહેલ કરાય છે
રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે.