ભરૂચ: “તિબેટ માટે સ્વતંત્રતા, ભારત માટે સુરક્ષા”ના સૂત્ર સાથે તિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત બાઈક રેલીનું કરાયું સ્વાગત
2024ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસેથી એક મહત્વપૂર્ણ બાઇક રેલીનો પ્રારંભ કર્યો હતો.આ રેલી ભારતના 19 રાજ્યોમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે