ભરૂચભરૂચ : આમોદમાં બળબળતા તાપમાં પક્ષીઓની તરસ છીપાવવા જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને પાણીના કુંડાનું વિતરણ કરાયું... ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 15 May 2023 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરમાં શૈલજા ફાઉન્ડેશનનો “સેવાયજ્ઞ”, પશુ-પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું લોકોને વિતરણ... જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું By Connect Gujarat 03 May 2023 18:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: એનિમલ લવર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયુ ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. By Connect Gujarat 26 Mar 2023 17:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : મોઢેથી પશુ-પંખીના આબેહૂબ અવાજ કાઢી મોડાસાનો તૌકિર લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર... અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે. By Connect Gujarat 11 Mar 2023 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઉત્તરાયણ બાદ પતંગના દોરા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થાય એ પૂર્વે યુવાનોએ કર્યું આ કામ રાજ્યમાં ઉત્તરાયણ રંગેચંગે ઉજવાઈ પણ ઉત્તરાયણ બાદ જે અલગ અલગ જગ્યા પર પતંગની દોરી જોવા મળી રહી હતી By Connect Gujarat 18 Jan 2023 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: બીલીમોરામાં નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતનાં પ્રથમ બર્ડપાર્કનું નિર્માણ, 30 પ્રજાતિના પક્ષીઓને માણી શકાશે નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું. By Connect Gujarat 06 Jan 2023 12:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન... વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે. By Connect Gujarat 04 Jan 2023 16:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઉત્તરાયણ પર્વે ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા 500 વોલિએન્ટિયર્સ મેદાને, નવું ઓપરેશન થિયેટર બનાવ્યું... ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 03 Jan 2023 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાહજારો માઈલ દૂરથી ઉડીને આવતા પક્ષીઓની અલગ દુનિયા એટલે, વઢવાણા પક્ષી અભયારણ્ય… વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, ‘યે નહીં દેખા તો કુછ નહીં દેખા..!’ By Connect Gujarat 29 Dec 2022 18:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn