Connect Gujarat

You Searched For "Bjp News"

ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક મળી,વિવિધ મુદ્દે કરાય ચર્ચા

10 July 2023 9:28 AM GMT
અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અંક્લેશ્વરના માનવ મંદિર ખાતે ભરૂચ જિલ્લાના...

રાજનીતિના સૌથી મોટા સમાચાર ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા

4 July 2023 10:28 AM GMT
ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે

આવતી કાલે PM નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે, વાંચો ક્યાં ક્યાં..?

20 Nov 2022 2:41 PM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે

ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી

27 Oct 2022 12:43 PM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ: ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, જાણો કારણ

23 Sep 2021 9:27 AM GMT
ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે બેઠક મળશે.

અમદાવાદ: બરોડા ડેરી વિવાદનો અંત ! સી.આર.પાટિલે કરવી પડી દરમ્યાનગીરી

22 Sep 2021 12:23 PM GMT
બરોડા ડેરી વિવાદનો મામલો, સી.આર.પાટિલની અધ્યક્ષતામાં યોજાય બેઠક, વિવાદનો આવ્યો અંત.

પૂર્વ ડે.સીએમ નિતિન પટેલે ભાજપના જ નેતાઓને કર્યા ઇગ્નોર; ભાજપ સાંસદના ગંભીર આરોપ

22 Sep 2021 10:03 AM GMT
ભાજપ સાંસદ કાછડીયાનો નિતિન પટેલ પર ગભીર આરોપ, સૌની યોજના નીતિનભાઈના કારણે પાછળ ઠેલવાઈ: કાછડીયા.

ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ

21 Sep 2021 8:53 AM GMT
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.

PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, ' એક દિવસના વેક્સીનના 2.5 કરોડ ડોઝ અપાયા, તાવ એક પાર્ટીને કેમ આવ્યો'

18 Sep 2021 8:20 AM GMT
નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દેશમાં રેકોર્ડ રસીકરણ થયું હતું. જેને લઈને વિવાદ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓ પર વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે કટક્ષ કર્યો છે....

મંત્રીમંડળમાં કાપડ નગરી સુરતને છુટાહાથે લહાણી, આપને કાબૂમાં રાખવાનું ભાજપનું ગણિત !

16 Sep 2021 11:36 AM GMT
ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા એકદમ નવા ચહેરા સાથેના પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. ચાલુ સરકારમાં આ પ્રકારની ઘટનાઓ બહુ...

ગુજરાતમાં મંત્રીમંડળમાં 22 ધારાસભ્યોનો સમાવેશ, રાજભવનમાં લીધા હોદ્દાના શપથ

16 Sep 2021 8:44 AM GMT
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રીઓ કોણ બનશે તેની અટકળો તેજ બની હતી. ભાજપના મોવડી મંડળે જુના મંત્રી મંડળના મોટા ભાગના સભ્યોને પડતાં મુકી નવા...

ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠર્યું: મોદી શાહના આદેશ બાદ નારાજ મંત્રીઓ માની ગયા !

16 Sep 2021 7:42 AM GMT
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં નારાજગી...