અંકલેશ્વર : સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ
ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન, જોગર્સ પાર્કથી નીકળેલી મશાલ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી.
ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન, જોગર્સ પાર્કથી નીકળેલી મશાલ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી.
લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે થઇ હતી હત્યા, ત્રિભોવન પંચાલ અને જશોદા પંચાલની હત્યા.
વિજય રૂપાણીના શાસનને પાંચ વર્ષ પુર્ણ થયા, 7મી ઓગષ્ટના દિવસને વિકાસ દિવસ તરીકે ઉજવાયો.
ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
લાલ દરવાજા ખાતે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો, રોજગારી આપવામાં રાજય સરકાર નિષ્ફળ નીવડી.