ગુજરાતમાં આજે ભાજપનો ઝંઝાવતી પ્રચાર, ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે યોજાશે 82 જાહેરસભા
વિધાનસભાની ચૂંટણીને લઈને આઝથી ભાજપ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે.
અમદાવાદ : જુઓ, કનેક્ટ ગુજરાતની વાતચીતમાં એલિસબ્રિજ બેઠક પરથી ભાજપની મહિલા કાર્યકરોએ શું કહ્યું..!
ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત, કનેક્ટ ગુજરાતે કરી ભાજપની મહિલા કાર્યકરો સાથે વાત
પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત ,આ બેઠક પર પિતા સામે પુત્રએ ઉમેદવારી પરત ખેંચી
ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.
સુરત : ભાજપની "અચ્છે દિન વાલી સરકાર"માં થયેલા ભાવ વધારાના તફાવત સાથે કોંગ્રેસનો અનોખો પ્રચાર...
કોંગ્રેસ દ્વારા સીતાનગર ચાર રસ્તા ખાતે વિરોધ મોંઘવારીના નામે કોંગી કાર્યકરોએ શરૂ કર્યો પ્રચાર
જામનગર : ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો લોકસંપર્ક, પ્રચાર વેળા જનતાએ આશીર્વાદ પણ આપ્યા...
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ : NCPને રામ રામ કહી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી આવકાર્યા...
NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા.
No more pages
/connect-gujarat/media/post_banners/a989d494c312ca62277f53a2aacb6f67c334e16e72a7b53020daaa55301b89e5.jpg)
/connect-gujarat/media/post_banners/c134a5458d0f256883c582fd144283f466937c806f84ac8beffdbfdbae922ad5.webp)
/connect-gujarat/media/post_banners/de6ae6a881305f94546fa66a3fd4bb69af3785482234a01c93736ead2219dfab.webp)
/connect-gujarat/media/post_banners/b966ff1f025fda489c58ca25868d2459fdda6ece6b0c5c7fd37d3f421cc58594.jpg)
/connect-gujarat/media/post_banners/78dbcc75e629bf2c63b4c9c00b28ec43423f2cbc774e3b316b744a1bffff858c.jpg)
/connect-gujarat/media/post_banners/edb77a5fd92fefcfa9df31fd3126947683a35557e1f7868985280bb8aa4c8798.jpg)
/connect-gujarat/media/post_banners/fb2d72f0cd825ea3f2bb9ccc5e4c7f572e8cd1c61e2b577852c787a5602bbb74.jpg)
/connect-gujarat/media/post_banners/8f88d8fe5e0e19358371f50bb5fbe7017de7747c11be7085491ea6a83a1aa628.jpg)
/connect-gujarat/media/post_banners/81016375d8b8c8d7f980fbaedee1d46a7b670110cc4a62a9dc0d1f19c4958c0c.webp)
/connect-gujarat/media/post_banners/f660c8da912d165856b4c152fa38abc9f88b8f6199bf47dd423a0f4e61162153.jpg)