જામનગર : દીવાલ પર શરૂ થયું રાજકીય દંગલ, ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાના ચિત્રથી વિવાદ
પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ
પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી
પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા.