છોટાઉદેપુર: બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો,નવો શહેરી વિસ્તાર મળતા વિકાસ અને આર્થિક પ્રગતિ માટે ખુલશે નવા દ્વાર
બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણ બદલાશે