સુરત : 69 વર્ષીય બ્રેઇન ડેડ વૃદ્ધ અન્ય લોકો માટે જીવનદાતા બન્યા ,લીવર,કીડની,એક હાથ અને બંને ચક્ષુના કર્યા દાન
સુરતમાં રહેતા પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું. હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું