સુરત : BRTS બસમાં પોતાને રોયલ કાઠિયાવાડી કહી ડ્રગ્સ બતાવનાર કેતન ઠક્કરની ધરપકડ
સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો..
સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો..
સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે.
અમદાવાદમાં યોજાશે PM મોદીનો કાર્યક્રમ, AMTS-BRTSની 1200 બસની ફાળવણી, મુસાફરોએ વેઠવી પડશે હાલાકી
અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો