અંકલેશ્વર: જુના દિવા ગામે બુલેટ ટ્રેનની સાઇટ પર લગાવેલી રૂ.76 હજારની પ્લેટની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં બુલેટ ટ્રેનના 7 પિલર પર લગાવેલી 4 સેટનીગ પ્લેટની ચોરી થઈ 76 હજારની ચોરીનો ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં બુલેટ ટ્રેનના 7 પિલર પર લગાવેલી 4 સેટનીગ પ્લેટની ચોરી થઈ 76 હજારની ચોરીનો ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી
એ ઐતિહાસિક દિવસ દૂર નથી જ્યારે ભારતની ધરતી પર પહેલીવાર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈથી અમદાવાદનું અંતર, જે આજે પણ 6થી 7 કલાક લે છે, તે ટૂંક સમયમાં માત્ર 2 કલાકમાં કપાશે.
ટ્રકનું સાઇટ પર વજન કરતા તેમાં ઘટ પડતા ટ્રક ચાલક અને ક્લીનરને પૂછવામાં આવતા તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જે બાદ ટ્રક ચેક કરતા તેમના ટુલ બોક્સમાં માટીના કોથળા તેમજ મોટા પથ્થર મળી આવ્યા હતા
કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની અજાણ્યા તસ્કર રૂ. 2.19 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે FSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી
ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમરતપરા ગામમાં રહેતો અવિનાશ અશોક વસાવાના ઘરે ચોરીનો મુદ્દામાલ સંતાડેલ છે.
સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો