અંકલેશ્વર: GIDCમાં રાસાયણિક ઘનકચરો જાહેરમાં સળગાવાયો ! તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સદનસીબે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.
ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.
પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.
વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે
શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.