અંકલેશ્વર:રાજપીપળા ચોકડી નજીક હાઇવે અને ખાનગી બસ વચ્ચે અકસ્માત,સદનસીબે કોઈ જાનહાની નહીં
રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુ-ટર્ન પર કપચી ભરેલ હાઇવા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુ-ટર્ન પર કપચી ભરેલ હાઇવા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે.