ભરૂચ: વાલિયા પોલીસે રૂંધા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી
કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
લુણા ગામનો લીસ્ટેડ બુટલેગર હાલ ઈંગ્લીશ દારૂનો ખુબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમા સગેવગે કરવાની ફીરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PSI એ.વી.શિયાળીયાની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો અજી દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ રેલ્વે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના છે
અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડનસીટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના લસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો શેડ તોડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો મેહુલ મુન્ના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.