Connect Gujarat

You Searched For "Celebrating"

ભરૂચ : શ્રી જગન્નાથ સેવા સમિતિ-ઉત્કલિકા ઉડીયા એસો. દ્વારા ઉત્કલ દિવસ-2023ની ઉજવણી કરાય...

2 April 2023 10:31 AM GMT
શ્રી જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાય...

9 March 2023 12:26 PM GMT
અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી...

નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી

26 Feb 2023 10:16 AM GMT
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં...

અમદાવાદ: વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી, લોકોએ સતત બીજા દિવસે પતંગ ચગાવવાની માણી મજા

15 Jan 2023 9:07 AM GMT
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

વિશ્વના કયા દેશોમાં દિવાળી પર્વની ઉજવણી કરે છે, ત્યાં રોશનીનો તહેવાર ઉજવવાની અલગ અલગ રીતો

24 Oct 2022 8:38 AM GMT
આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

યુરોપના ડેનમાર્કમાં 10 દિવસ સુધી નવરાત્રી પર્વની ઉજવણી, વિદેશી ધરતી પર માતાજીની આરાધના

6 Oct 2022 8:21 AM GMT
યુરોપના ડેનમાર્કમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે 10 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ધરતી પર ખેલૈયાઓએ ગરબે ઘુમી જગત જનની માં...

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી , પીએમ મોદીએ પણ દેશવાસીઓને આપી શુભકામના

31 Aug 2022 6:07 AM GMT
ગણેશ ઉત્સવની તૈયારી 31 ઓગસ્ટ બુધવારથી થય રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

ભરૂચ :મુસ્લિમ સંપ્રદાયના મહોરમ પર્વની ઉજવણી, યા હુસેનના નારા સાથે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા

9 Aug 2022 5:29 AM GMT
ભરૂચ જિલ્લામાં કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે રાત્રી દરમિયાન કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા.

નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી, ગ્રામીણ ગ્રાહકોને ગો-ડિજિટલ થકી જાગૃત કરાયા...

19 Feb 2022 12:51 PM GMT
અદ્યતન ટેક્નોલોજીના સથવારે તેમનો બેંકિંગ વ્યવહાર સરળ બનાવી શકે તેવા આશય સાથે ડાંગ જિલ્લામાં નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરાય હતી