ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ, મહિલાનું મોત-3 ઘાયલ
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું.
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
IPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે.