છોટાઉદેપુર : કવાંટમાં દંપતિની હત્યા બાદ મહિલાના પગ કાપી કડાની લૂંટ, સંખેડામાં પૈસા નહીં આપતા પુત્રના હાથે પિતાની હત્યા
છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કવાંટ તાલુકામાં લૂંટના ઇરાદે દંપતિની હત્યાની ઘટના સામે આવી છે.